$KMnO_4$ અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાને કારણે બનતી નીપજોમાંની એક કઈ છે?

  • A
    લાલ પ્રવાહી,$CrO_2Cl_2$
  • B
    કાળો પાવડર,$MnO_2$
  • C
    લીલોશ પડતો પીળો વાયુ,$Cl_2$
  • D
    રંગહીન પ્રવાહી,$HClO_4$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$2NaNO_3 \xrightarrow{\Delta} 2NaNO_2 + O_2$

$MnO_4^{-}$ એ $A^{x+}$ સાથે પ્રક્રિયા કરીને $AO_3^{-}$,$Mn^{2+}$ અને $O_2$ બનાવે છે. $1$ મોલ $MnO_4^{-}$ એ $1.25$ મોલ $A^{x+}$ નું $AO_3^{-}$ માં ઓક્સિડેશન કરે છે. $x$ નું મૂલ્ય શું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$CuSO_4 + Zn_{(s)} \longrightarrow ZnSO_4 + Cu$

નીચેના સંતુલિત સમીકરણ માટે $a, b, c$ અને $d$ અનુક્રમે ........ થશે.
$IO_3^- + aI^- + bH^+ \to cH_2O + dI_2$

નીચેની રાસાયણિક પ્રક્રિયા જુઓ:
$Cr_2O_7^{2-} + XH^{+} + 6Fe^{2+} \rightarrow YCr^{3+} + 6Fe^{3+} + ZH_2O$
$X$,$Y$ અને $Z$ નો સરવાળો $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo